Posted by સુરેશ on July 26, 2006
ગઝલ લખવા માટે શું જોઈએ? મુકુલ ચોક્સીની એક પંક્તિ યાદ આવે છે:
‘ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ…’
ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો. Read the rest of this entry »
Posted in ગઝલ | 2 Comments »
Posted by સુરેશ on July 26, 2006
ગઝલ કવિતાથી જુદી ન પાડી શકાય. જેમ હાઈકુ, સૉનેટ, ગીત, અછાંદસ, તાન્કા, ખંડકાવ્ય, મુક્તક એ સૌ કવિતાના અલગ અલગ પ્રકાર છે, એ જ રીતે ગઝલ પણ કવિતાનો જ એક પ્રકાર છે. Read the rest of this entry »
Posted in ગઝલ | No Comments »
Posted by સુરેશ on July 26, 2006
મકરંદ દવેએ ગઝલના પ્રાણને ચાર ભાગમાં મૂલવ્યો છે. એમણે સૂચવેલા પ્રકાર હું મારી ભાષા અને મારા ઉદાહરણ દ્વારા કદાચ વધુ સારી રીતે અહીંના વાંચકોને સમજાવી શકીશ. ગઝલનો પિંડ ચાર તત્ત્વથી બંધાય છે: Read the rest of this entry »
Posted in ગઝલ | No Comments »