કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for September, 2006

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨ -વિવેક ટેલર

Posted by સુરેશ on September 24, 2006

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે. Read the rest of this entry »

Posted in ગઝલ | 3 Comments »

સુંદરમ્ સાથે એક મુલાકાત

Posted by સુરેશ on September 21, 2006

        6 ડીસેમ્બર 1969ની સવાર. મારાં પત્ની અને હું પોંડિચેરી આશ્રમમાં માતાજીની ખાસ મુલાકાત માટે લાઇનમાં ઊભા છીએ. અમારા લગ્નની આ પહેલી જયંતિ છે.  માતાજીના  આશિર્વાદ લેવાની તીવ્ર ઇચ્છા છે. Read the rest of this entry »

Posted in સુરેશ | 4 Comments »

ચાલુ દિવસની સવાર – કેનેડામાં

Posted by સુરેશ on September 12, 2006

        સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દિકરી સ્તો!)–જોબ પર જતાં પહેલાં. જમાઇ બીચારા ચિંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઇરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ” Read the rest of this entry »

Posted in અનુભવ કથા, સુરેશ | 3 Comments »

મારી પહેલી અને સૌથી લાંબી અટક્યા વગરની મુસાફરી

Posted by સુરેશ on September 4, 2006

   શું તમે અવલ મંજીલની ધારી ? !!  
   દરીયામાં અડધો એક કલાકની મુસાફરી તો કરી હતી પણ 40 કલાક સુધી જમીન પર ઉતર્યા વિના મુસાફરી કરવાનો આ અનુભવ અજોડ હતો. ટ્રેનમાં પણ 36 કલાકથી વધારે સળંગ મુસાફરી કરી નથી, અને તે પણ જમીન પર પગ મૂક્યા વિના! અમદાવાદથી કલકત્તા જતાં પણ વચ્ચે ઘણા સ્ટેશનો પર ચા પાણી કરવા, કે કંઇ નહીં તો પગ છૂટો કરવાય નીચે ઉતર્યા હોઇશું. Read the rest of this entry »

Posted in અનુભવ કથા, સુરેશ | 10 Comments »