કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for September 12th, 2006

ચાલુ દિવસની સવાર – કેનેડામાં

Posted by સુરેશ on September 12, 2006

        સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દિકરી સ્તો!)–જોબ પર જતાં પહેલાં. જમાઇ બીચારા ચિંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઇરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ” Read the rest of this entry »

Posted in અનુભવ કથા, સુરેશ | 3 Comments »