કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for December 3rd, 2006

ગુજરાતી નેટ જગતની પહેલી કોન્ફરન્સ

Posted by સુરેશ on December 3, 2006

    આજે તા.  2 ડીસેમ્બરના રોજ ગુજરાતી નેટ જગતની પહેલી આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. તેનો વિગતે હેવાલ હ્યુસ્ટનથી વિજયભાઇ શાહ મોકલશે.

          આપ સૌને જાણીને આનંદ થશે કે, વિચાર વિમર્શ અને અમલીકરણની આ પ્રક્રિયા હવે ચાલુ જ રહેશે. આપણે આશા રાખીએ કે આ પ્રયત્નોના પરિણામે ગુજરાતી નેટ જગત અનેક ગણી પ્રગતિ કરશે અને વિશ્વ ગુર્જરીને ગૌરવાન્વિત કરશે. .

Posted in સમાચાર | 2 Comments »