મુકતક

મુકતક
લખ્યા’તા પ્રેમપત્રો જ્યાં, સપન આકાશ ઉડવાના,
ભમ્યા ઉપવન, કર્યો કિલ્લોલ, મહેંકી પ્રેમકુંજો જ્યાં,
પ્રણયકેલિથી મઘમઘતા, ખયાલો બાલ-સર્જનના,
વકીલે પાઠવી નોટીસ, છૂટા પડવાની, હા! એ શું ?

- સુરેશ જાની

( ‘સર્જન સહીયારું’ માં તા. 10 જાન્યુઆરી – 2007  ના દિને પ્રકાશિત.

Leave a Reply