કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for February 2nd, 2007

કેમ છો?

Posted by સુરેશ on February 2, 2007

મુક્તક 

ફર્યા ફેરા, દીધા સૌ કોલ, હરદમ સાથ રહેવાના.
ઘૂમ્યા સાથે, મિલાવી હાથ, હૈયું દઇ અરે! સજના.
તજી સૌ બંધનો, ઝૂમ્યા બધાં અંગો કરી ભેગાં.
અરેરે! કેમ છો? તે પણ તમે ના બોલવાના?

- સુરેશ જાની

‘  સર્જન સહીયારું   ‘ પર તા. 31 જાન્યુઆરી- 2007 પર પહેલી વાર મૂક્યું.

Posted in સુરેશ | No Comments »