કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

વિવેકને

Posted by સુરેશ on March 17, 2007

( શાર્દુલ વિક્રીડિત )

મ- સ - જ -સ - ત - ત - ગા

આજે આપ વધ્યા વધુ વરસમાં, કાવ્યો રચ્યા વ્હાલથી.
શ્વાસે શ્વાસ મહીં અહા! શબદને, પંપાળીયા પ્યારથી.
પ્યારા મિત્ર ‘વિવેક’ આપ વધજો, સાહિત્યને માણજો.
કાવ્યો ખૂબ બનાવજો શ્વસનના, સર્વે ક્ષણો જીવજો. 

ડો. વિવેક ટેલરને …….

તેમના જન્મ દિન ( 16 - માર્ચ ) નિમિત્તે પહેલી વાર ‘ સર્જન સહીયારું ‘  પર

One Response to “વિવેકને”

  1. હરીશ દવે Says:

    સુરેશભાઈ! તમે કવિત્વ પામ્યા તે અમારા સૌ માટે ખુશીની વાત. ગજબની ફાવટ આવતી જાય છે તમને! …. હરીશ દવે અમદાવાદ

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>