કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for March 25th, 2007

કાલ અને આજ

Posted by સુરેશ on March 25, 2007

લલિત છંદ
લલલ ગાલગા ગાલગા લગા
( અરર બાલુડાં , બાપડાં અહો ! - રાગ )
————————————————————-
સતત ચાહતો સાથ આપનો
હૃદયથી સ્મરું આપને જ હું.
જલન તો હતી કેટલી બધી,
શમન કાજ તો જોઇએ જ તું.

સમય તે ગયો આવશે નહીં,
જલન તે ફરી જાગશે નહીં.
રણ સમાન આ રાહમાં જ હું.
સ્મરણ ના કરે કાં મને ય તું?

23 - માર્ચ - 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશિત

Posted in સુરેશ | 3 Comments »