લલિત છંદ
લલલ ગાલગા ગાલગા લગા
( અરર બાલુડાં , બાપડાં અહો ! – રાગ )
————————————————————-
સતત ચાહતો સાથ આપનો
હૃદયથી સ્મરું આપને જ હું.
જલન તો હતી કેટલી બધી,
શમન કાજ તો જોઇએ જ તું.
—
સમય તે ગયો આવશે નહીં,
જલન તે ફરી જાગશે નહીં.
રણ સમાન આ રાહમાં જ હું.
સ્મરણ ના કરે કાં મને ય તું?
23 – માર્ચ – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશિત
It is really nice words.
By: smita on March 26, 2007
at 4:57 pm
That is true time is never come back.
By: Pankaj on March 26, 2007
at 4:59 pm
છંદ તમને બહુ વહાલા છે. તમે છંદના વહાલા–દલપતરામ જેવા–થઈ જાવ એવી પિંગળદેવને પ્રાર્થના.
By: jugalkishor on March 26, 2007
at 8:36 pm