એક સુચના
Posted by સુરેશ on March 26, 2007
આજની તારીખથી ‘ વ્યક્તી વીશેષ ‘ પ્રયોગાત્મક ધોરણે ઉંઝા જોડણીમાં આપવામાં આવશે. આ સાહસ થોડું ખમી લેવા વીનંતી.
આપ સૌના પ્રતીભાવો આવકાર્ય છે.
Posted in સમાચાર | 3 Comments »
Posted by સુરેશ on March 26, 2007
આજની તારીખથી ‘ વ્યક્તી વીશેષ ‘ પ્રયોગાત્મક ધોરણે ઉંઝા જોડણીમાં આપવામાં આવશે. આ સાહસ થોડું ખમી લેવા વીનંતી.
આપ સૌના પ્રતીભાવો આવકાર્ય છે.
Posted in સમાચાર | 3 Comments »
Posted by સુરેશ on March 26, 2007
Oh you planets in the sky
You shine upon my eye.
You make me want to wonder so much
You make such a beautiful shine.
I want to have a planet that is just mine.
You have a great ring,
that makes me want to sing.
You are surely away from me
But I can see Thee.
- Jay Jani
[ Jay is my daughter's son in second grade. He wrote this poem in ten minutes. And I have reproduced without any changes. I asked him what he means by the last line.
And listen friends ! He says , seeing the planets, he is reminded of the Creator of all these planets. And though He is away, he can see HIM ! A poet is indeed budding ! ]
____________________________________________
ગ્રહ ઓ! સૌ નભની ઉપર,
સહુ ઝળકો નયનો પર.
ઓજસ તમ જોઇ થાય
ખુદ મારો ગ્રહ એક હોય.
કેવાં તવ સુંદર વલય,
ગાવાનું મુજ મન થાય.
બહુ દૂર ભલે છો તમે
પણ ભાળું હું તમને.
Posted in જય- Jay | 20 Comments »