કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for April 3rd, 2007

મિનીટ

Posted by સુરેશ on April 3, 2007

અમે રે મિનીટો છંઇયે ચુલબુલી.
સાઠ સાઠ અમને છે પાંખ.
અવનવા રાહ રહીએ ઊડતી,
પાછી એકે ન આવે તમ પાસ.

અમે રે બેની! ખાલી મિનીટીયું
દ્યો ને ભરી  અમને અપરંપાર.
રાખીએ હિસાબો સઘળા પાધરા
કેવી અમારી કરો છો સારવાર!

ઠીક રીત અમને જે વાપરે
તેને મળશે ઓ બેની! કલ્લાક.
અમને જે ચૂકે બેની આળસુ,
તેના ફોક રે! સૌ વરસો  થાય. 

————————-

બીજા ગ્રેડની મને એક બહુ ગમેલી કવિતા પરથી -
Take care of minutes

We are but minutes – little things,
Each one furnished with sixty wings,
With which we fly on our unseen track,
And not a minute ever comes back.

We are but minutes; use us well,
For how we are used, we must one day tell,
Who uses minutes, has hours to use;
Who loses minutes, whole years must lose.

W.T. Vlymen

Posted in સુરેશ | No Comments »