કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

ચાલોને નાચીએ, Let us dance

Posted by સુરેશ on April 18, 2007

એક બાળકાવ્ય …  

—————————————–

ચાલોને નાચીએ ફરી ફરી.

ડાંડીયાની સાથે ફરી ફરી.
કુરતાની સાથે ફરી ફરી.
પા’જામાની સાથે ફરી ફરી…..ચાલોને નાચીએ ફરી ફરી.

ઓઢણીની સાથે ફરી ફરી.
ચણીયાની સાથે ફરી ફરી.
ચોળીની સાથે ફરી ફરી….ચાલોને નાચીએ ફરી ફરી.

ગરબામાં નાચીએ ફરી ફરી
રાસડામાં નાચીએ ફરી ફરી.
નાટકમાં  નાચીએ ફરી ફરી…… ચાલોને નાચીએ ફરી ફરી.

ઘરમાં નાચીએ ફરી ફરી.
શાળામાં નાચીએ ફરી ફરી.
મંદીરમાં નાચીએ ફરી ફરી……  ચાલોને નાચીએ ફરી ફરી.

આજે નાચીએ ફરી ફરી.
કાલે નાચીએ ફરી ફરી.
હમ્મેશ નાચીએ ફરી ફરી……. ચાલોને નાચીએ ફરી ફરી.

આનંદે નાચીએ ફરી ફરી.
ચૈતન્યે નાચીએ ફરી ફરી.
સત્ય કાજ નાચીએ ફરી ફરી……  ચાલોને નાચીએ ફરી ફરી.

પરમ કાજ નાચીએ ફરી ફરી.
ૐ માટે નાચીએ ફરી ફરી
આપણ સૌ નાચીએ ફરી ફરી …..  ચાલોને નાચીએ ફરી ફરી.

——————————————————————–

Let us dance, Let us dance, Let us dance.

With Dandiya Let us dance.
With Kurta Let us dance.
With Pajama Let us dance…..  Let us dance…

With Odhani Let us dance.
With Chaniya Let us dance.
With Choli Let us dance… Let us dance,,,,

In Garaba Let us dance.
In Raas Let us dance.
In Natak Let us dance….Let us dance….

At home Let us dance.
At school Let us dance.
At temple Let us dance…..Let us dance.

Today let us dance,
Tomorrow let us dance.
Foe ever let us dance……Let us dance.  

For Anand Let us dance.
For Chaitanya Let us dance.
For Satya Let us dance….. Let us dance.

For Param Let us dance.
For Om Let us dance
For all let us dance ….. Let us dance

2 Responses to “ચાલોને નાચીએ, Let us dance”

  1. Jugalkishor Says:

    સરસ મઝાનું નૃત્યગીત.

    મંદીર અને ઓમકારનો ઉલ્લેખ રચનાનો ‘વ્યાપ’ ઘટાડે છે.

    અઘરી વાત છેલ્લે સહજ રીતે મુકાઈ ગઈ છે એ સારું છે પણ તમારા ફંક્શનમાં એનું ચેકીંગ કરી લેવું; એ પરમ અને ચૈતન્ય શબ્દો અઘરા પડે છે ખરા ?

    ઉંઝા જોડણી અંગે એક અગત્યની વાત : ગુજ.ભાષા પરીષદ દ્વારા તત્કાલ એક જ આદેશ ( ઠરાવ ) છે કે એક જ ઈ ( દીર્ઘ ઈ ) અને એક જ ઉ ( હ્રસ્વ ઉ ) રાખવા. અનુસ્વારો, ષનો વીકલ્પ, ઋની વીચારણા વગેરે હવે પછી થશે.
    આજના આ નીર્ણય બદલ અમારા સૌ પરીષદસભ્યો વતી અભીનંદન અને સ્વાગતમ્ !

  2. યુવા કાવ્ય- સંગીત સમારોહ – ડલાસ - 2007 « કાવ્ય સુર Says:

    [...] ચાલોને નાચીએ, Let us dance [...]

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>