કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

છે? - સુનીલ શાહ

Posted by સુરેશ on May 2, 2007

પાનખરને કોણ કહે, થંભી જવાની ઘડી છે.
ઉદાસ આંખોમાં સપનાં સજાવાની ઘડી છે.
 
નીરાળો છે,આ તકદીરનો ખેલ પણ ભલા,
શું માનવીને માનવ થવાની ધુન ચડી છે?

બેફામ વીસ્તરતાં આ શહેરને કોઇ ખુણે,
ક્ણસતાં, લાચાર માનવીની કોને પડી છે?

વીસરાય છે, હ્સ્તી જગમાં વીદાય પછીથી
દીવાલે ટીંગાયેલ તસ્વીર ખુદની આંખે ચડી છે.

સુનીલ શાહ

5 Responses to “છે? - સુનીલ શાહ”

  1. vijesh shukla Says:

    Good.

  2. vinodchandra k pandya Says:

    very good. continue service to gujarati literature

  3. થઈ જાય !- સુનીલ શાહ : એક સમાચાર…. « કાવ્ય સુર Says:

    [...]    સુનીલભાઈની બ્લોગ જગતમાં પ્રસીધ્ધ થયે… [...]

  4. Mukund ''MADAD'' Says:

    good

  5. krunal patel Says:

    hello
    sunilbhai kem cho………………….
    your poem is a very imposing.
    i like your poem.
    my name is krunal patel.
    i live in london.
    do one thing.
    can you send some poem?
    ok
    bey
    take care……………..

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>