કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 8, 2007

” પ્રેમ એ પ્રગટ થયેલી સુગંધ છે,

 અને પ્રગટ થયેલી સુગંધને

કેદ કરી શકાતી નથી. ”

———————————————————————

            આજથી આ નવો વીભાગ અહીં શરુ કરતાં મને આનંદ થાય છે. ગુજરાતના ગૌરવ જેવા, કકીરી હાલવાળા, માનનીય  સારસ્વત શ્રી. રતીલાલ ‘અનીલ’ની વીશીશ્ઠતા એટલે ‘ચાંદરણા’ અને ‘મરકલાં’ . આજથી તેમનું એક ચાંદરણું રોજ અહીં આપવામાં આવશે.

          નવી જોડણી વાપરવા બદલ તેઓ મને સાંખી લેશે, તેવી આશા રાખું છું.

તેમના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

4 Responses to “આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’”

  1. pravinash1 Says:

    સુગંધ તો પ્રગટ હોયે
    અપ્રગટ ક્યારેય કેદ
    કરી શકાતી નથી.

  2. જય Says:

    બહુ જ સરસ ચાંદરણું. વાંચવાની મજા આવી ગઈ અને સાથે સાથે ‘પ્રેમ’ ની ફિલસૂફીને પણ સમજાવતી ગઈ.

  3. Nilesh Vyas Says:

    its really nice.. keep continue

  4. nilam doshi Says:

    સુગંધને કેદ ન કરી શકાય,રોકી ન શકાય કે છૂપાવી ન શકાય.

    સરસ.દાદા.આપના ઉત્સાહને સલામ
    મારા પ્રિય કવિ છે.

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>