11 – મે – વ્યક્તીવીશેષ

મૃણાલીની સારાભાઇ નો જન્મદીન  - 1928, મદ્રાસ   

  • જાણીતા નૃત્યકાર અને નૃત્યગુરુ

‘મસ્ત’ હબીબ સારોદી  ની પુણ્યતીથી  - 1972, સુરત   

  • “મને અલ્લાહને સોઁપી જનારા આટલું સાંભળ,
    હું એક ઈંન્સાન છું ,ઈન્સાનની મારે જરુરત છે.” 
  • જીવનઝાંખી 

ભોળાનાથ સારાભાઇ ની પુણ્યતીથી  - 1886, અમદાવાદ   

_______________________________________________

Leave a Reply