કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 14th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 14, 2007

“  ઘડીયાળ વેચાય તે કમાણીનો સમય કહેવાય.

Posted in ચાંદરણા | 1 Comment »

14 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 14, 2007

મોહનલાલ પંડ્યા ની પુણ્યતીથી  - 1935 , કઠલાલ જી. ખેડા

  • ‘ ડુંગળીચોર ‘ નામે પ્રખ્યાત સાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક
  • જીવનઝાંખી

હસીત બુચ ની પુણ્યતીથી  - 1989, વડોદરા   

  • ” મીટમાં મને ઓળખી જતું કોઇ જો એવું મળતું.
    પાંખડી મારી ખુલતી બધી, મન મારું મઘમઘતું.” 
  • જીવનઝાંખી

_______________________________________________

Posted in કેલેન્ડર | 1 Comment »