14 – મે – વ્યક્તીવીશેષ

મોહનલાલ પંડ્યા ની પુણ્યતીથી  - 1935 , કઠલાલ જી. ખેડા

  • ‘ ડુંગળીચોર ‘ નામે પ્રખ્યાત સાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક
  • જીવનઝાંખી

હસીત બુચ ની પુણ્યતીથી  - 1989, વડોદરા   

  • ” મીટમાં મને ઓળખી જતું કોઇ જો એવું મળતું.
    પાંખડી મારી ખુલતી બધી, મન મારું મઘમઘતું.” 
  • જીવનઝાંખી

_______________________________________________

One Response to “14 – મે – વ્યક્તીવીશેષ”

  1. Jugalkishor Says:

    પાંખડી મારી ખુલતી…ખૂલતી નહીં.(ઉંઝા)

    આ પંક્તીઓ ગાન પ્રકારની છે. મેં ગઈકાલે જે કહ્યું હતું તે જ આ. પાદપુર્તીના અંત્યાનુપ્રાસ સાથે કડીઓની છેલ્લી પંક્તીઓના અંત્યાનુપ્રાસ મેળવવા. દરેક કડીની બાકીની પંક્તીઓના અંત્યાનુપ્રાસ પાછા અલગ અને સ્વતંત્ર હોવાના.


Leave a Reply