પડી,
ને તુટી
તસવીર
તારી
મેજ પરની…
તુટી હતી,
મારા
હૈયામાં સજાવેલ
તસવીર
તારી બેવફાઇથી
જેમ..!
- સુનીલ શાહ
Posted by સુરેશ on May 15, 2007
પડી,
ને તુટી
તસવીર
તારી
મેજ પરની…
તુટી હતી,
મારા
હૈયામાં સજાવેલ
તસવીર
તારી બેવફાઇથી
જેમ..!
- સુનીલ શાહ
Posted in અછાંદસ, સુનીલ શાહ | 2 Comments »
Posted by સુરેશ on May 15, 2007
” માબાપ મળીને નવડાવે તો
દીકરો ડબલ ફીલ્ટર્ડ થાય. “
Posted in ચાંદરણા | No Comments »