Posted by: સુરેશ | May 17, 2007

17 – મે – વ્યક્તીવીશેષ

બાલાશંકર કંથારીયા નો જન્મદીન  - 1858, નડીયાદ   

  • ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે.
    ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતી પ્યારું ગણી લેજે!
  • જીવનઝાંખી

પ્રીતી સેનગુપ્તા નો જન્મદીન – 1944, અમદાવાદ

કુમુદીની લાખીયા નો જન્મદીન  - 1930 ; અમદાવાદ   

  • જાણીતા ભારતીય નૃત્યવીશારદ અને નૃત્યશીક્ષીકા 

રમેશ પારેખ ની પુણ્યતીથી  - 2006, અમરેલી   

  • સાંવરીયો રે! મારો સાંવરીયો.
    હું તો ખોબો માંગું, તે તો દે દરીયો. 
  • જીવનઝાંખી

_______________________________________________


Leave a response

Your response:

Categories