Posted by: સુરેશ | May 18, 2007

18 – મે – વ્યક્તીવીશેષ

આદીલ મન્સુરી નો જન્મદીન  - 1936 ; અમદાવાદ   

  • નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. 
  • માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. 
  • જીવનઝાંખી

નરોત્તમ પલાણ નો જન્મદીન  - 1935 ; રાણા ખીરસરા, પોરબંદર

નીરંજન ભગત નો જન્મદીન  - 1926, અમદાવાદ   

  • હું તો બસ ફરવા આવ્યો છું!
    હું  ક્યાં  એકે  કામ  તમારું   કે   મારું  કરવા  આવ્યો   છું?
  • જીવનઝાંખી 

હરીશ્ચંદ્ર ભટ્ટ ની પુણ્યતીથી  - 1950   

  • નીર્દોષ ને નીર્મળ આંખ તારી
    હતી હજી યૌવનથી અજાણ,
    કીધો હજી સાસરવાસ કાલે,
    શૃંગાર તેં પુર્ણ ચીતા મહીં કર્યો ! 
  • જીવનઝાંખી 

_______________________________________________


Leave a response

Your response:

Categories