કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 9th, 2007

9 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 9, 2007

‘કલાપી’  ની પુણ્યતીથી -  

  • ” જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નીશાની આપની.”  
  • હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
    પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”
  • જીવનઝાંખી

વસંત દેસાઇ નો જન્મદીન -  1912

  • જાણીતા ફીલ્મ દીગ્દર્શક  

_________________________________________________

Posted in કેલેન્ડર | 2 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 9, 2007

પાણીમાં તીર મારનારો પાણીને ભેદે છે

પણ નથી ભેદતો.

Posted in ચાંદરણા | No Comments »