કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 14th, 2007

મેચીંગ - સ્વ. હરીશ કોઠારી

Posted by સુરેશ on June 14, 2007

મેચીંગ
કર્યું ‘તું તેણે.

મેચીંગ….
સાડીનું
લીપ્સ્ટીક, કંગન,
સેન્ડલ સાથે

પણ,

થતી નો’તી
મેચ……
પોતાના જ
પતી સાથે!

- સ્વ. હરીશ કોઠારી

(સુરતના સામાજીક કાર્યકર)

‘મેચીંગ’ અને ‘મેચ’ શબ્દો આપણા જીવનમાં એટલા બધા વણાઇ ગયા છે કે, તેમને ગુજરાતી શબ્દકોશમાં હવે સ્થાન મળવું જોઇએ !

Posted in અછાંદસ, હરીશ કોઠારી | No Comments »