આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on June 18, 2007
ખાલી થયાની અનુભુતી
ચાહના કપને ગરમ રાખે,
માણસને નહીં.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on June 18, 2007
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on June 18, 2007
પરમાનંદ કાપડીયા નો જન્મદીન - 1893
_________________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on June 18, 2007
જીવનના સુર્યાસ્તની સલામી હતી.
નામી છતાં કોઈની એ અનામી હતી.
ને સંસારની માયાથી મુક્ત થઈ.
જીવનની અંતીમ દીશા પામી હતી.
જીવનના લેખાં–જોખાં કરનારા એ
અમસ્તા માણસોની ભીડ જામી હતી.
ચમકતાં આંસુઓની ભીતર જોતાં
પોતીકી સંવેદનાઓની ખામી હતી.
હોય પ્રસંગ પોતાનો ને છતાં જયાં
ખુદની હયાતી સાવ નકામી હતી.
- સુનીલ શાહ
કોઇ ખાસ છંદ નહીં પણ દરેક પંક્તીમાં અહીં કવીએ 13 અક્ષર જાળવવા પોતાની રીતે સભાન પ્રયત્ન કર્યો છે.
છેલ્લી કડીમાં એક જાણીતા શાયર ની રચનાની સ્પષ્ટ છાયા છે.
Posted in ગઝલ, સુનીલ શાહ | 14 Comments »