21 – જુન – વ્યક્તીવીશેષ

 મોહનલાલ પંડ્યા નો જન્મદીન -  1872 ; કઠલાલ

  • ” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી.
    સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. “ 
  • ‘ડુંગળીચોર’ તરીકે પ્રખ્યાત સ્વાતંત્ર્યસેનાની
  • જીવનઝાંખી

_________________________________________________

Leave a Reply