કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 26th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 26, 2007

સૌરાષ્ટ્રમાં ભાભા તો ઘણા છે
પણ અણુ રીએક્ટર એક પણ નથી.

Posted in ચાંદરણા | 1 Comment »

26 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 26, 2007

 ’જયભીખ્ખુ’ નો જન્મદીન  -  1908, વીંછીયા , સાયલા

  •  ”જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.
    જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું .”
  • જીવનઝાંખી

રવી ઉપાધ્યાય નો જન્મદીન - 1928, કડોલી જિ. સાબરકાંઠા

  • મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
    છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
  • જીવનઝાંખી 

શારદાબેન મહેતા નો જન્મદીન -    1882

_________________________________________________

Posted in કેલેન્ડર | 1 Comment »