કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

26 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 26, 2007

 ’જયભીખ્ખુ’ નો જન્મદીન  -  1908, વીંછીયા , સાયલા

  •  ”જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.
    જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું .”
  • જીવનઝાંખી

રવી ઉપાધ્યાય નો જન્મદીન - 1928, કડોલી જિ. સાબરકાંઠા

  • મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
    છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
  • જીવનઝાંખી 

શારદાબેન મહેતા નો જન્મદીન -    1882

_________________________________________________

One Response to “26 - જુન - વ્યક્તીવીશેષ”

  1. Jugalkishor Says:

    સુરેશભાઈ,
    પીંગબેકની સગવડને લીધે આ જન્મ દીવસો જાણવા મળ્યા. તમે કહેતા હતા તેમ આ સગવડ આપણને યાદ અપાવી દે છે કે આમાં આપણે શામેલ હતા. આભાર.

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>