માબાપ ના મળશે કદી - નીરજ
Posted by સુરેશ on June 28, 2007
બહુ વાત કરતા લોક સૌ, અહીંયા જુઓને પ્રેમની,
કહો કોણ જાણતું એ બધી, વાતો ખરે છે વ્હેમની.
આંખોથી આંખો જો લડે, સમજે નીશાની પ્રેમની
એ નીશાનીઓ મહીં, સઘળું લુટાવ્યું સ્હેલથી.
જાન લેવા પ્રેમમાં, દેવા ય પણ તૈયાર છે .
જીંદગી મળતી નથી, કંઇ કોઇના યે ર્ હેમથી..
છોડીને વીસરી જતા માબાપને જે પ્રેમમાં
નાસમજ ! સમજી લીયો માબાપ ના મળશે કદી
- નીરજ
Posted in ગઝલ, નીરજ વ્યાસ | No Comments »