Archive for June 30th, 2007
30 - જુન - વ્યક્તીવીશેષ
Posted by સુરેશ on June 30, 2007
’લલીત’ નો જન્મદીન - 1877, જુનાગઢ
- “મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર.” - જીવનઝાંખી
દીનકર જોશી નો જન્મદીન - 1937 ; ભડી ભંડારિયા - જિ. ભાવનગર
- “પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ. “
- જીવનઝાંખી
દાદાભાઇ નવરોજી ની પુણ્યતીથી - 1917, મુંબાઇ
શયદા ની પુણ્યતીથી - 1962, મુંબાઇ
- “અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.”
- જીવનઝાંખી
Posted in કેલેન્ડર | No Comments »