Posted by: સુરેશ | June 30, 2007

30 – જુન – વ્યક્તીવીશેષ

 ’લલીત’  નો જન્મદીન  -  1877, જુનાગઢ

  • “મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
    અનેરી અમારી એ લગીર.” 
  • જીવનઝાંખી

દીનકર જોશી નો જન્મદીન  -  1937  ; ભડી ભંડારિયા -  જિ. ભાવનગર

  • “પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ. “   
  • જીવનઝાંખી

દાદાભાઇ નવરોજી  ની પુણ્યતીથી -  1917, મુંબાઇ

શયદા ની પુણ્યતીથી -  1962, મુંબાઇ

  • “અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.” 
  • જીવનઝાંખી

Leave a response

Your response:

Categories