કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for July 2nd, 2007

જીવન મર્મ - નીરજ વ્યાસ

Posted by સુરેશ on July 2, 2007

આ જીવન લઇ આવ્યો છું, આ જીવન લઇ જવાનો,
પ્રેમના શબ્દો બોલ્યો છુ, નફરતને મારી જવાનો.

આંખોથી હુ જોઉં છું, પણ દીલથી સાંભળવાનો,
ગાંધીના રાહ પર હું, હીંસાને મારી જવાનો.

દીલથી કહી છે વાત, લોકોને સંભળાઇ  જવાનો,
રાવણના આ રાજમાં રામને શોધી જવાનો.

- નીરજ વ્યાસ

Posted in ગઝલ, નીરજ વ્યાસ | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on July 2, 2007

આળસને પણ એક મરોડ હોય છે.

Posted in ચાંદરણા | 1 Comment »