તારી રાહમાં - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on July 5, 2007
આજ ગઈ,
તારી રાહમાં.
દમ ગયો,
તારી રાહમાં.
શું રહ્યું ?
પુંછતા સૌને,
મોત મર્યું,
મારી રાહમાં.
મોતને પુછજે હવે,
મારી ખબર !
તે પણ રહીને રાખમાં
ઉડશે તારી વાટમાં.
- રાજેન્દ્ર ત્રીવેદી
Posted in અછાંદસ, રાજેન્દ્ર ત્રીવેદી | 2 Comments »