તારી રાહમાં – રાજેન્દ્ર ત્રીવેદી

આજ ગઈ,
તારી રાહમાં.

દમ ગયો,
તારી રાહમાં.

શું રહ્યું ?
પુંછતા સૌને,

મોત મર્યું,
મારી રાહમાં.

મોતને પુછજે હવે,
મારી ખબર !

તે પણ રહીને રાખમાં
ઉડશે તારી વાટમાં.

- રાજેન્દ્ર ત્રીવેદી

3 Responses to “તારી રાહમાં – રાજેન્દ્ર ત્રીવેદી”

  1. Rajendra Trivedi, M.D. Says:

    THIS IS A TRUE LOVER’S WAITING…..

    YOGA EAST.

  2. POEMS BY RAJENDRA TRIVEDI « તુલસીદલ Says:

    [...] તારી રાહમાં – રાજેન્દ્ર ત્રીવેદી [...]

  3. CHANDRAVADAN MISTRY Says:

    With the use of ONLY A FEW WORDS the Rachana is diplaying the DEEPER THOUGHT of within. …..CONGRATS, Rajendrabhai !


Leave a Reply