આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on July 18, 2007
દીલ્હીમાં માત્ર રંધાય જ નહીં બફાય પણ ખરું.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on July 18, 2007
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on July 18, 2007
પર-વાનગીનો સવાદ તો મીઠો લાગ્યો,
પણ સ્વ-વાનગી જેવો નઇ હોં દાદા.
આપણે ગુજરાતીમાં એક કહેવત છેઃ
‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’.
આ બતાવે છે કે જે પોતે ઊંઝામાં નથી લખતા એવા જીવન સંધ્યાએ બેઠેલા લોકોને પણ પ્રસિદ્ધિનો કેટલો મોહ હોય છે!
——————————————————————————————————–
કોઇ ‘સ્વ-વાનગી’ જેવા સાવ નવા નક્કોર નામ ધરાવનાર મહાન વાચકે ‘આ’ દાદાને આવી કોમેન્ટ કરી. મને આ કોમેન્ટ ગમી. જો મને તેમની સ્વ-વાનગી મારા ઇમેલ સરનામે મોકલશે તો ઉંઝા જોડણીમાં તેમની રચના મઠારીને જરુર પ્રસીધ્ધ કરીશ, અને તેમનો પ્રસીધ્ધીનો મોહ જરુર સંતોશીશ.
મારી સ્વ -વાનગી માણવી હોય તો આ જ બ્લોગ ઉપર વાંચી શકે છે -
અને ‘સ્વ-વાનગી’ ની જાણ સારુ ………………. જીવનસંધ્યાએ બેઠેલા અને 2006ની સાલમાં સાહીત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર પરમ પુજ્ય રતીલાલ ‘અનીલ’ જીના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
જ્યારે ગઝલ એ બહુ જ હીન કક્ષાનું સાહીત્ય ગણાતું હતું; ત્યારે માત્ર બે જ ચોપડી ભણેલા, પણ સાવ સાચ્ચા અને જેને માણસ કહી શકાય તેવા આ માણસે તન તોડીને ગઝલની માવજત કરવાનું પાયાનું કામ કરેલું છે, તે આપણે ન ભુલીએ. ગુજરાતની આવી વીભુતીને સર્વ નેટ જગતના બ્લોગરો વતી શત શત પ્રણામ.
Posted in પ્રકીર્ણ | Comments Off