એક જાહેરાત
Posted by સુરેશ on July 21, 2007
આજથી આપ સૌ અહીં અને મારા અન્ય બ્લોગ ઉપર તમારા પ્રતીભાવ આપી શકો છો. સુરીચીનો ભંગ ન કરે તેવી કોમેન્ટ પ્રસીધ્ધ કરવામાં આવશે.
Posted in સમાચાર | No Comments »

———————————————————————————————
સૌથી સોંઘું મીઠું ગણાય છે. પણ આંસુની ખારાશની કીમ્મત કોને ખબર નથી? આંસુ નહીં પાડી શકતા જવાંમર્દોની વ્યથાઓ કોણે જાણી?
Posted in ચાંદરણા | No Comments »