સ્નેહના સરવાળા, બુરાઈની બાદબાકી,
ગુણોના ગુણાકાર, ભ્રમનો ભાગાકાર,
- એ જ મીત્રતા
- પીન્કી પાઠક
Posted by સુરેશ on August 5, 2007
સ્નેહના સરવાળા, બુરાઈની બાદબાકી,
ગુણોના ગુણાકાર, ભ્રમનો ભાગાકાર,
- એ જ મીત્રતા
- પીન્કી પાઠક
Posted in અછાંદસ, પીન્કી પાઠક | 4 Comments »
Posted by સુરેશ on August 5, 2007
વચ્ચે રહીને બે છેડા ભેગા કરે તે મધ્યમવર્ગી.
Posted in ચાંદરણા | No Comments »