મોત અને વીદાય - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on August 7, 2007
જીવન જીવતાં સૌ મળ્યું ,
મોત મળતાં ન રહે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ,
ઓ મારા તાત રે!
કુટુંબી સાથ,
આ સંસાર સાગરે
નીત્ય જોડીને હાથ ,
કરું હું બધાં કામ,
છતાં નથી હામ.
શાને થાય હાર રે?
માયા કરતી તકરાર,
મદ મારે સ્નેહીને લાત,
કાળો કકળાટ,
ઉગારોને માત!
સમયની સાથ રે.
અશાંત સાગરમાં જીવું ,
મુજ મનમાં છે ગભરાટ ,
ના કોઈ સાથ,
કોણ કરશે પાર ?
આ છેલ્લે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ રે.
- રાજેન્દ્ર ત્રીવેદી
રાજેન્દ્રની રચનાઓમાં તેના સ્વ. પીતા મુળશંકર ત્રીવેદીની ભાવુકતા અને ભક્તીભાવનો પ્રભાવ ઉડીને આંખે વળગે છે.
આ રચનામાં નજીવા ફેરફારો કરવામાં આવે તો, બહુ જ સરસ ભાવથી અને સરસ રાગમાં ગાઇ શકાય તેવું ભજન બનવાની તેમાં ક્ષમતા છે.
અભીનંદન…
September 10, 2007 at 5:12 am
જીવન જીવતાં સૌ મળ્યું ,
મોત મળતાં ન રહે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ,
ઓ મારા તાત રે!
ONE WHO KNOWS THE BASIC TRUTH HAS THE TRUST AND PRAYER IN HEART AND DO THE DUTY GETS EASY CROSSING OF THE TIME OF LIFE.
RAJENDRA
October 3, 2007 at 11:27 am
‘કોણ કરશે પાર?
આ છેલ્લે શ્વાસ ‘આધુનિક સમયમાં સકાએટ્રીઓ ‘મહાફોબીઆ’ ગણી દવા આપશે,પંડિત આવી કહેશે-’જાતસ્ય હી દ્રુવો મૃત્યુ’તેમાં શું ગભરાવવાનું?ત્યારે ઘવાયલી લાગણીઓનો આધાર પ્રભુ શરણું જ રહે છે.સારો પ્રયત્ન—પ્રયત્ન ચાલુ રાખશો.લય અને સૂર પણ આવશે
October 4, 2007 at 8:03 am
who are you?
PRAGNAJU !!!
send me e mail at
rmtrivedi@comcast.net
you can critic as you are
But join and be in our team as a Blogers.
Rajendra Trivedi