Posted by: સુરેશ | August 26, 2007

જીવન – શાંગ્રીલા પંડ્યા

જીવન છે સંગ્રામ
પળો છે હારજીતની.

કરે ય આશ નિરાશ
ને લાવે ચડતી પડતી.

સાથે સુખદુખ લાવે
પળો યે હસતી રડતી. 

જીવન છે સંગ્રામ  
અરે! મારા તારાનો

ભેદ કરાવે દુર સ્વજનને
અંતરમાં કડવાશ જગાવે.

સુખદુખમાં જે વીર ટકે તે
સાચું  જીવન જીવી જાણે.

- શાંગ્રીલા પંડ્યા


Responses

  1. Good try……..

  2. સરસ, લખવાનું ચાલુ રાખો!! આશાવાદી વિચાર..


Leave a response

Your response:

Categories