જઠરાગ્ની – રાજેન્દ્ર ત્રીવેદી

ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
જઠરરાગ્ની કાજે, જીવ જીવ મારશે.

જીવનને જરુરી ન હીંસા ઓ, સાથી!
જઠરાગ્ની માટે બન્યા માંસાહારી.

બની માંસાહારી, અહીંસાના સાથી,
સદા સાથ આપી બન્યા આતતાયી.

જીવન છે બધાનું નકી મૃત્યુ-આધીન,
સમય ને અહીંસા છે જીવનના સાથી.

છતાં જીવ ભુલી, રહ્યો છે ભટકતો,
ભટકતો અહીંયાં, અહીંસાને તજતો.

- રાજેન્દ્ર ત્રીવેદી

2 Responses to “જઠરાગ્ની – રાજેન્દ્ર ત્રીવેદી”

  1. Rajendra Trivedi, M.D. Says:

    LET US LIVE AND LET LIVE.
    LIVE A NONVIOLANCE IS ALIFE LONG CHALLENGE.
    TRY KNOWINGLY OR UNKNOWINGLY NOT TO HARM OTHERS.
    LIKE AT THE END OF THE PARUSHAN MAHAPARVA JAIN SAY,
    “MICHAMI DUKADAM!”

  2. pragnaju Says:

    ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
    તે દી ભસ્મની કણી ન લાધશે

    જાણીતી પંક્તિઓને કેન્દમાં રાખી
    સરસ કાવ્ય રચ્યું.
    જઠરરાગ્ની કાજે જીવ જીવ મારશે,માંસાહારી બનશે,તેમાથી આતતાયી
    એ વિજ્ઞાન પણ સ્વિકારે છે
    તે સરળ સત્યનું સરસ નીરુપણ


Leave a Reply