કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for September 7th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on September 7, 2007

ભુવાની કમાણી વધે તો એ રેસકોર્સના કુંડાળામાં પગ મુકે.

Posted in ચાંદરણા | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on September 7, 2007

એકાંતમાં ખોવાય તેને કોઈ નહીં, મેળામાં ખોવાય તેને બધાં જાણે.

Posted in ચાંદરણા | No Comments »