કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for October 11th, 2007

11- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 11, 2007

રાજેન્દ્ર શુકલનો જન્મદિન - 1942 : બાંટવા - જૂનાગઢ

rajendra_shukla.jpg

“કીડી  સમી  ક્ષણોની  આ  આવજાવ  શું  છે?
મારું  સ્વરૂપ  શું  છે,  મારો  સ્વભાવ  શું  છે?

ઋતુઓનો  રંગ  શું  છે,  ફૂલોની  ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?”

જીવન ઝાંખી    :    રચનાઓ - 1   

રચનાઓ - 2    :   રચનાઓ -  3

_____________________________________

સુરેશ દલાલનો જન્મદિન  - 1932 : થાણા, મુંબાઇ

suresh-dalal.jpg“મારે કવિતા  લખવી નથી. મારે તો લખવો છે કાગળ 
-સરનામા         વિનાનો, મારા    નામ    વિનાનો !
તું  યાદ  આવે  છે  એટલે હું  કાગળ  લખતો   નથી,
હું  કશુંક  ભૂલવા  માંગુ છું
એટલે   કાગળ  લખું   છું.”

જીવનઝાંખી 

રચનાઓ - 1    :    રચનાઓ - 2

રચનાઓ - 3    :     ગીત સાંભળો

____________________________________________

 ડાહ્યાભાઇ દેરાસરીનો જન્મદિન  - 1857 , સુરત

dahyabhai_derasari.jpg“ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું,
 જરા દિલબર ! બતાવોને, અહા! તલવાર કેવી છે!”

જીવનઝાંખી

____________________________________________  

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર જ આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on October 11, 2007

સોય કાંટો બને છે પણ કાંટો સોય બનતો નથી.

Posted in ચાંદરણા | 2 Comments »