કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for October 12th, 2007

12- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 12, 2007

પ્રહ્ લાદ પારેખ નો જન્મદિન - 1912

prahalad_parekh.jpgબનાવટી ફૂલોને-
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે;
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.

જીવનઝાંખી  

-   રચનાઓ - 1     :    રચનાઓ - 2  

રસિક ઝવેરી ની પૂણ્યતિથી - 1972  : મુંબાઇ

-  અલગારી રખડપટ્ટી

- જીવનઝાંખી

__________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on October 12, 2007

કેમીસ્ટ છઠ્ઠીના નહીં, ડૉકટરના લેખ વાંચે.

Posted in ચાંદરણા | 1 Comment »