13- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ
Posted by સુરેશ on October 13, 2007
ભુલાભાઇ દેસાઇનો જન્મદિન - 1877 : વલસાડ
જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને વકીલ, બીજા વિશ્વયુધ્ધ પછી ઇંડીયન નેશનલ આર્મીના ત્રણ સેનાપતિઓ સામેના મુકદ્દમામાં કોન્ગ્રેસ તરફથી તેમની વકીલાત કરનાર
Posted in કેલેન્ડર | Comments Off