બળવંતરાય ઠાકોર નો જન્મદિન - 1869 : ભરૂચ
- પૃથ્વી છંદ અને સોનેટના પ્રણેતા
- ” બેઠી ખાટે ફરી વળી બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.”- ” આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે.”
___________________________________________
