24- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ
Posted by સુરેશ on October 24, 2007
મહારાજા ભગવત સિંહજી નો જન્મદિન - 1865 : ગોંડળ
- આદર્શ રાજવી
- જીવનઝાંખી
શયદાનો જન્મદિન - 1892 ; ધોલેરા
- ‘કલાપી’ પછીના મહાન ગઝલકાર
- “હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.” - જીવનઝાંખી
રતિલાલ ચંદરયા નો જન્મદિન - 1922 ; નૈરોબી
- ગુજરાતી લેક્સીકોનના સર્જક
- જીવનઝાંખી
રસિક ઝવેરી નો - જન્મદિન - 1911 : ભાવનગર
- અલગારી રખડપટ્ટી
- જીવનઝાંખી
પિનાકીન ઠાકોર નો જન્મદિન - 1916
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર જ આપશો.
Posted in કેલેન્ડર | No Comments »