Posted by: સુરેશ | October 24, 2007

24- ઓક્ટોબર – વ્યક્તિવિશેષ

મહારાજા ભગવત સિંહજી નો જન્મદિન - 1865  : ગોંડળ

શયદાનો જન્મદિન – 1892 ; ધોલેરા

  • ‘કલાપી’  પછીના મહાન ગઝલકાર
  • “હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
    ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”
  •  જીવનઝાંખી

રતિલાલ ચંદરયા નો જન્મદિન – 1922 ; નૈરોબી

રસિક ઝવેરી નો – જન્મદિન – 1911 :  ભાવનગર

પિનાકીન ઠાકોર નો જન્મદિન – 1916

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર જ આપશો.


Leave a response

Your response:

Categories