કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 6th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 6, 2007

સુર્યની ડીગ્રી સુર્ય પોતે વધારે, કોઈ યુનીવર્સીટી નહીં.

Posted in ચાંદરણા | 1 Comment »

6- નવેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on November 6, 2007

- અરદેશર ખબરદાર નો જન્મદિન - 1881    

ardeshar-khabardar.jpg

 “શિયાળો શૂળે ગયો, ઉનાળો ધૂળે વહ્યો.”
” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં  સદાકાળ ગુજરાત .”  
જીવનઝાંખી

_______________________________________________

- જયમલ્લ પરમાર નો જન્મદિન - 1910     

_______________________________________________

Posted in કેલેન્ડર | Comments Off