કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 14th, 2007

14- નવેમ્બર - વ્યક્તીવીશેશ

Posted by સુરેશ on November 14, 2007

હરભાઇ ત્રિવેદીનો જન્મદિન - 1891   

- દક્ષીણામૂર્તિના સહસ્થાપક

રમેશ જાનીનો જન્મદીન - 1925    

- સાહીત્યકાર

દીલીપ રાણપુરાનો જન્મદીન - 1932    

- સાહીત્યકાર

- જીવનઝાંખી

યશવન્ત પંડ્યાની પૂણ્યતીથી - 1955    

yashwant_pandya.jpg- નાટ્યકાર

- જીવનઝાંખી

_______________________________________________

Posted in કેલેન્ડર | Comments Off

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 14, 2007

આળસને પણ એક મરોડ હોય છે.

Posted in ચાંદરણા | 2 Comments »