ગિજુભાઇ બધેકા નો જન્મદિન - 1885
-“આવોને પારેવાં, આવો ને ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે. ”
- એક વાર્તા
- જીવનઝાંખી
___________________________________
પ્રભુલાલ દ્વિવેદી નો જન્મદિન - 1892
- જીવનઝાંખી
બળવંત નાયક નો જન્મદિન - 1920 ; વાપી
_______________________________________
રાવજી
પટેલ નો જન્મદિન - 1939
-“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી શગને સંકોરો વીરા.”
- જીવનઝાંખી
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.
