કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 17th, 2007

17- નવેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on November 17, 2007

કિશન સિંહ ચાવડા નો જન્મદિન - 1904   :  વડોદરા

kisansingh-chavada.jpg ”સાઇકલો તો ઘણી બદલાઇ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.”  

જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 17, 2007

બેઠાડું માણસનો રેકોર્ડ એ છે કે તેઓ ઉભટક વાતો કરે છે.

Posted in ચાંદરણા | 1 Comment »