કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 18th, 2007

18- નવેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on November 18, 2007

જયંતિ દલાલ નો જન્મદિન - 1909   

 jayanti_dalal.jpg 

જીવનઝાંખી

-  “સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. ”

-  જાણીતા વાર્તા લેખક

-

______________________________________________

અનંતરાય રાવળ ની પૂણ્યતિથી -  1988

- જાણીતા વિવેચક

- જીવનઝાંખી

_______________________________________________

યાજ્ઞવલ્ક્યાનંદજી (બાપુજી ) નો જન્મદિન - 1906 :  બાંદરા ( ગોંડળ)

- આંખના સર્જન. ડોક્ટર અને સેવાધારી સંત

- જીવનઝાંખી

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ

 પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 18, 2007

ઘડીયાળને પણ બંધ પડવાનું ભવીશ્ય હોય છે.

Posted in ચાંદરણા | 1 Comment »